જો $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો એવા હોય કે જેથી $|\vec{a}|=3, |\vec{b}|=4, |\vec{a}+\vec{b}|=\sqrt{37}, |\vec{a}-\vec{b}|=k$ અને $\vec{a}$ તથા $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો $\frac{4}{13}(k \sin \theta)^2$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે $\hat{a}$ અને $\hat{b}$ એકમ સદિશો છે. જો $\vec{c}$ એવો સદિશ હોય કે જેથી $\hat{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{12}$ હોય,અને $\hat{b} = \vec{c} + 2(\vec{c} \times \hat{a})$ હોય,તો $|6\vec{c}|^{2}$ ની કિંમત શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં,$AB=a$,$BC=b$,$AD=b-a$. જો $M$ એ $BC$ નું મધ્યબિંદુ હોય અને $N$ એ $DM$ પરનું એવું બિંદુ હોય કે જેથી $DN=\left(\frac{4}{5}\right) DM$ થાય,તો $5 AN=$

જો સદિશો $\hat{i}-2x\hat{j}-3y\hat{k}$ અને $\hat{i}+3x\hat{j}+2y\hat{k}$ એકબીજાને લંબ હોય,તો બિંદુ $(x, y)$ નો બિંદુપથ શું છે?

જો $a, b, c$ સમતલીય સદિશો હોય,તો

બધા જ વાસ્તવિક $x$ માટે,સદિશો $Cx \hat{i} - 6 \hat{j} - 3 \hat{k}$ અને $x \hat{i} + 2 \hat{j} + 2Cx \hat{k}$ એકબીજા સાથે ગુરુકોણ બનાવે છે,તો $C$ ની કિંમત કયા અંતરાલમાં હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo