જો $A(1, 2, 3)$ અને $B(-1, -1, -1)$ બે બિંદુઓ હોય,તો અંતર $AB$ કેટલું થાય?

  • A
    $\sqrt{5}$
  • B
    $\sqrt{21}$
  • C
    $\sqrt{29}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બિંદુ $(4, 3, 5)$ નું $y$-અક્ષથી અંતર કેટલું છે?

બિંદુ $(1, -3, 4)$ કયા અષ્ટકમાં આવેલું છે?

બિંદુઓ $(2,0,0)$ અને $(-3,0,0)$ એકબીજાથી કેટલા દૂર છે?

બતાવો કે બિંદુઓ $P(-2, 3, 5)$,$Q(1, 2, 3)$ અને $R(7, 0, -1)$ સમરેખ છે.

જો બિંદુ $P(x, y, z)$ નું યામ અક્ષોથી અંતરના વર્ગોનો સરવાળો $242$ હોય,તો ઉગમબિંદુથી બિંદુ $P$ નું અંતર . . . . . . એકમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo