જો $y=(1+x)(1+x^2)(1+x^4) \dots (1+x^{2^n})$ હોય, તો $\left(\frac{dy}{dx}\right)_{x=0}$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    -$1$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

શંકુ $\frac{5}{r}=2+3 \cos \theta+4 \sin \theta$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

આકૃતિમાં એક પદાર્થ પર લાગતા ત્રણ બળો દર્શાવેલ છે. પરિણામી બળ માત્ર $y-$ દિશામાં જ રહે તે માટે,જરૂરી લઘુત્તમ વધારાના બળનું મૂલ્ય ......... $N$ છે.

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ નવા બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો,ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

$\frac{{\sqrt{2} - \sin \alpha - \cos \alpha }}{{\sin \alpha - \cos \alpha }} = $

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાણીની ઘનતા $\rho$ છે,પાણીનું પૃષ્ઠતાણ $T$ છે અને વાતાવરણીય દબાણ $P_0$ છે. બીકરના વ્યાસમાંથી પસાર થતા પાણીના સ્તંભના ઉર્ધ્વ વિભાગ $ABCD$ નો વિચાર કરો. આ વિભાગની એક બાજુના પાણી પર બીજી બાજુના પાણી દ્વારા લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo