જો $p \to (q \lor \sim r)$ અસત્ય હોય, તો $(p \leftrightarrow q) \land r$ અને $\sim p \to \sim q$ ના સત્ય મૂલ્યો છે :

  • A
    $T, T$
  • B
    $T, F$
  • C
    $F, T$
  • D
    $F, F$

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથનું સાંકેતિક સ્વરૂપ શું છે? (જ્યાં $p$ અને $q$ અનુક્રમે સ્વીચ $S_{1}$ અને $S_{2}$ બંધ હોવાનું દર્શાવે છે):

નીચે આપેલા પરિપથ માટે સરળ સ્વિચિંગ પરિપથ છે

સંયુક્ત વિધાન $(P \vee Q) \wedge (\sim P) \Rightarrow Q$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

નીચેનામાંથી કયું વિધાન સ્વતઃ સત્ય (tautology) છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo