જો $A$ અને $B$ યાદચ્છિક ઘટનાઓ હોય,તો

  • A
    $P(A \cap B) \ge P(A) + P(B)$
  • B
    $P(A \cup B) \le P(A) + P(B)$
  • C
    $P(A \cap B) = P(A) + P(B)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ આપેલ છે. $P(A \text{ or } B)$ શોધો.

જો $P(A) = 0.4$,$P(B) = x$,$P(A \cup B) = 0.7$ અને ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ હોય,તો $x =$

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તે રાજા અથવા ચોકટનું હોવાની સંભાવના કેટલી છે?

એક ઘોડદોડમાં ત્રણ ઘોડાઓની જીતવાની શક્યતા (odds in favour) $1:2$,$1:3$ અને $1:4$ છે. કોઈ એક ઘોડો રેસ જીતે તેની સંભાવના કેટલી?

આપેલ છે કે ઘટનાઓ $A$ અને $B$ એવી છે કે $P(A) = \frac{1}{2}$,$P(A \cup B) = \frac{3}{5}$,અને $P(B) = p$. જો તેઓ પરસ્પર નિવારક હોય,તો $p$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo