$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તે રાજા અથવા ચોકટનું હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{26}$
  • B
    $\frac{3}{26}$
  • C
    $\frac{4}{13}$
  • D
    $\frac{3}{13}$

Explore More

Similar Questions

$52$ પત્તાંના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે રાજા અથવા ફુલ્લી (spade) હોવાની સંભાવના કેટલી છે?

જો $P(A) = 2/3$,$P(B) = 1/2$ અને $P(A \cup B) = 5/6$ હોય,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

$52$ પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતાં તે રાણી અથવા લાલ રંગનું પત્તું હોવાની સંભાવના કેટલી?

ધારો કે $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે. $A$ અને $B$ બંને સાથે બને તેની સંભાવના $1/6$ છે અને બંનેમાંથી કોઈ પણ ન બને તેની સંભાવના $1/3$ છે. $A$ બનવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,અને આપેલ છે કે $P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$,તો $P(A \text{ or } B)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo