જો $f(x) = \sin^{-1}(\sin x)$; $x \in R$ હોય,તો $f$ એ

  • A
    બધા $x$ માટે સતત અને વિકલનીય છે
  • B
    બધા $x$ માટે સતત છે પરંતુ બધા $x = (2k + 1)\frac{\pi}{2}, k \in I$ માટે વિકલનીય નથી
  • C
    $x = (2k - 1)\frac{\pi}{2}, k \in I$ માટે સતત પણ નથી અને વિકલનીય પણ નથી
  • D
    $x \in R - [-1, 1]$ માટે સતત પણ નથી અને વિકલનીય પણ નથી

Explore More

Similar Questions

$\cot ^{-1}\left(\frac{1}{\sqrt{x^2-1}}\right), x>1$ નું સાદું સ્વરૂપ . . . . . . છે.

$\sec^{-1}[\sec(-30^o)] = $ ....... $^o$

જો $y = \sin^{-1} \left( \frac{2x}{1 + x^2} \right)$,જ્યાં $0 < x < 1$ અને $0 < y < \frac{\pi}{2}$ હોય,તો $\frac{dy}{dx} = $

$\tanh ^{-1}\left(\frac{1}{2}\right)+\operatorname{coth}^{-1}(2)$ ની કિંમત શોધો.

વિધેય $f: [-1, 1] \to R$ ધ્યાનમાં લો જ્યાં $f(x) = \alpha_1 \sin^{-1} x + \alpha_3 (\sin^{-1} x)^3 + \dots + \alpha_{2n+1} (\sin^{-1} x)^{2n+1} - \cot^{-1} x$,જ્યાં $\alpha_i$ ધન અચળાંકો છે અને $n \in N < 100$ છે,તો $f(x)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo