જો $f(x) = \begin{cases} \frac{x \ln(\cos x)}{\ln(1 + x^2)} & x \neq 0 \\ 0 & x = 0 \end{cases}$ હોય,તો:

  • A
    $f$ એ $x = 0$ આગળ સતત છે
  • B
    $f$ એ $x = 0$ આગળ સતત છે પરંતુ વિકલનીય નથી
  • C
    $f$ એ $x = 0$ આગળ વિકલનીય છે
  • D
    $(A)$ અથવા $(C)$ બંને

Explore More

Similar Questions

વિધેય $f(x) = (x^2 - 1) | x^2 - x - 2 | + \sin(|x|)$ જે બિંદુઓ આગળ વિકલનીય નથી,તેવા બિંદુઓની સંખ્યા કેટલી છે?

ધારો કે $f(x) = \begin{cases} [\cos \pi x], & x \leq 1 \\ 2\{x\} - 1, & x > 1 \end{cases}$, જ્યાં $[\cdot]$ અને $\{\cdot\}$ અનુક્રમે મહત્તમ પૂર્ણાંક વિધેય અને $x$ નો અપૂર્ણાંક ભાગ દર્શાવે છે, તો $x = 1$ આગળ:

$x = 1$ બિંદુએ,આપેલ વિધેય $f(x) = \begin{cases} x^3 - 1; & 1 < x < \infty \\ x - 1; & -\infty < x \le 1 \end{cases}$ એ

ધારો કે $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ અનુક્રમે $f(x)=|x|+1$ અને $g(x)=x^2+1$ દ્વારા આપવામાં આવેલ છે. $h: R \rightarrow R$ ને $h(x)=\begin{cases} \max \{f(x), g(x)\} & \text{જો } x \leq 0 \\ \min \{f(x), g(x)\} & \text{જો } x > 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત કરો. $h(x)$ જે બિંદુઓ પર વિકલનીય નથી તેની સંખ્યા છે

જો $f$ એ વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિકલનીય વિધેય હોય જે તમામ $x, y \in R$ માટે $|f(x) - f(y)| \le (x - y)^2$ નું પાલન કરે છે અને $f(0) = 0$ હોય,તો $f(1)$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo