જો કોઈ પદાર્થ પર અચળ ટોર્ક (બળની ચાકમાત્રા) કાર્ય કરતું હોય,તો તે પદાર્થ:

  • A
    તેની સ્થિર અથવા સુરેખ પથ પર ગતિની અવસ્થામાં જળવાઈ રહે છે
  • B
    રેખીય પ્રવેગ અનુભવે છે
  • C
    કોણીય પ્રવેગ અનુભવે છે
  • D
    અચળ ઝડપથી ભ્રમણ કરે છે

Explore More

Similar Questions

એક ભ્રમણ કરતી વસ્તુ કે જેની જડત્વની આઘૂર્ણ $I$ અને કોણીય પ્રવેગ $\alpha$ છે,તેને પાવર $(P)$ આપવામાં આવે છે. તેનો તત્કાલીન કોણીય વેગ $\omega$ કેટલો હશે?

પૃથ્વીના પરિભ્રમણને એક દિવસમાં રોકવા માટે વિષુવવૃત્ત પર સ્પર્શકની દિશામાં કેટલું અચળ બળ લગાડવું પડે?

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો $PQ$ છે,જે $P$ છેડેથી મિજાગરા (hinged) વડે જોડાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાને $Q$ બિંદુએ બાંધેલી દળરહિત દોરી વડે સમક્ષિતિજ રાખવામાં આવે છે. જ્યારે દોરી કાપવામાં આવે,ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

$0.4 \, kg \, m^2$ જડત્વની ચાકમાત્રા અને $0.2 \, m$ ત્રિજ્યા ધરાવતું એક ફ્લાયવ્હીલ કેન્દ્રીય અક્ષની આસપાસ મુક્તપણે ફરી શકે છે. જો તેની આસપાસ દોરી વીંટાળીને તેને $10 \, N$ ના બળથી ખેંચવામાં આવે,તો $4 \, s$ પછી તેની કોણીય ઝડપ ......... $rad \, s^{-1}$ હશે.

$20 \, kg$ દળ અને $20 \, cm$ ત્રિજ્યા ધરાવતા માઉન્ટ કરેલા ફ્લાયવ્હીલ (ડિસ્ક) ની કિનારી પર એક દોરી વીંટાળેલી છે. દોરી પર $25 \, N$ નું સ્થિર બળ લગાડવામાં આવે છે. ઘર્ષણ અને દોરીનું દળ અવગણતા,વ્હીલનો કોણીય પ્રવેગ $rad/s^2$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo