પૃથ્વીના પરિભ્રમણને એક દિવસમાં રોકવા માટે વિષુવવૃત્ત પર સ્પર્શકની દિશામાં કેટલું અચળ બળ લગાડવું પડે?

  • A
    $ 1.3 \times 10^{22} \, N $
  • B
    $ 8.26 \times 10^{28} \, N $
  • C
    $ 1.3 \times 10^{23} \, N $
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$50\,cm$ લંબાઈનો એક સળિયો એક છેડેથી ધરી પર ફેરવી શકાય તેમ ગોઠવેલ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $30^o$ નો ખૂણો બનાવે તે રીતે ઊંચકવામાં આવે છે અને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સમક્ષિતિજ સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તેની કોણીય ઝડપ ($rad\,s^{-1}$ માં) કેટલી હશે? $(g = 10\,ms^{-2})$

$0.4 \,m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ધાર પર એક દોરી વીંટાળેલી છે અને $4 \,kg$ દળ લટકાવેલું છે. ટોર્કને કારણે તેમાં $8 \,rad \,s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો, પૈડાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? $(g = 10 \,m \,s^{-2})$

$2 \ m$ ત્રિજ્યા ધરાવતી ગરગડીને તેની ધરી પર $F = (20t - 5t^2) \ N$ (જ્યાં $t$ સેકન્ડમાં માપવામાં આવે છે) બળ સ્પર્શકની દિશામાં લગાડીને ફેરવવામાં આવે છે. જો ગરગડીની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10 \ kg \ m^2$ હોય,તો ગતિની દિશા ઉલટાય તે પહેલાં ગરગડી દ્વારા કરવામાં આવેલા પરિભ્રમણોની સંખ્યા આશરે કેટલી હશે ($.5$ માં)?

Difficult
View Solution

$M \ kg$ દળ અને $R \ m$ ત્રિજ્યા ધરાવતી એક તકતી $\omega \ rad/s$ ની કોણીય ઝડપે ફરી રહી છે,જ્યારે મોટર બંધ કરવામાં આવે છે. ધરી પરના ઘર્ષણને અવગણતા,તેને $t$ સમયમાં સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકની દિશામાં કેટલું બળ લગાડવું પડે?

એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \ kg \ m^2$ છે. તે આ અક્ષને અનુલક્ષીને $60 \ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 \ minute$ માં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo