જો એક વિદ્યુતગોળામાંથી $1\;\text{કલાક}$ સુધી $0.5\;A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો તે ગોળામાંથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?

  • A
    $0.5\;C$
  • B
    $30\;C$
  • C
    $1800\;C$
  • D
    $1.8 \times 10^{6}\;C$

Explore More

Similar Questions

શ્રેણી પરિપથમાં ઇલેક્ટ્રોન માટે વહનનો માત્ર એક જ માર્ગ હોય છે; સમાંતર પરિપથમાં વહન માટે અનેક માર્ગો હોય છે.

ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં વિવિધ ઉપકરણો એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ માટેના બે કારણો આપો. એક ઇલેક્ટ્રિશિયન ઘરગથથુ વિદ્યુત પરિપથના તે ભાગમાં $5 \, A$ રેટિંગનો ફ્યુઝ મૂકે છે જેમાં $1.5 \, kW, 220 \, V$ રેટિંગનો ઇલેક્ટ્રિક હીટર કાર્યરત છે. આ કિસ્સામાં શું થવાની સંભાવના છે અને શા માટે? જો કોઈ ફેરફાર કરવાની જરૂર હોય,તો તે શું છે?

જ્યારે ત્રણ અવરોધો $R_{1}, R_{2}$ અને $R_{3}$ ને વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે $R = R_{1} + R_{2} + R_{3}$ સંબંધ તારવો.

$Volt \times Ampere$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

$L$ લંબાઈ અને $R$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ બમણી અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. તો તેના
$(a)$ અવરોધમાં શું ફેરફાર થશે?
$(b)$ અવરોધકતામાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo