જો એક લાંબી સ્પ્રિંગને $0.02\, m$ ખેંચવામાં આવે,તો તેની સ્થિતિ ઊર્જા $U$ છે. જો સ્પ્રિંગને $0.1\, m$ ખેંચવામાં આવે,તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થશે?

  • A
    $\frac{U}{5}$
  • B
    $U$
  • C
    $5U$
  • D
    $25U$

Explore More

Similar Questions

$0.5 \ kg$ દળનો એક પદાર્થ $1.5 \ m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. તે $k = 50 \ N/m$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $m$ માં કેટલું હશે?

Difficult
View Solution

ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હોય છે?

જ્યારે એક લાંબી સ્પ્રિંગને $2 \ cm$ ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ છે. જો સ્પ્રિંગને $8 \ cm$ ખેંચવામાં આવે,તો તેમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા કેટલી હશે?

એક સ્પ્રિંગને $2 \, cm$ ખેંચતા સંગ્રહિત ઉર્જા $U$ છે. જો સ્પ્રિંગને વધારાની $10 \, cm$ ખેંચવામાં આવે,તો સંગ્રહિત કુલ ઉર્જા કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m$ દળનો એક દડો $h$ ઊંચાઈ પરથી એક ઊભી સ્પ્રિંગની ટોચ પર સ્થિત પ્લેટફોર્મ પર છોડવામાં આવે છે. પ્લેટફોર્મ $x$ જેટલા અંતરે નીચે દબાય છે. તો સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo