જો મોનોસેકેરાઇડમાં કીટો ગ્રુપ હોય,તો તેને શું કહેવામાં આવે છે?

  • A
    કીટોઝ
  • B
    ઓસોન્સ
  • C
    એપિમર
  • D
    ઓસાઝોન

Explore More

Similar Questions

સેલ્યુલોઝ એ સીધી શૃંખલા ધરાવતો પોલીસેકેરાઈડ છે જે ફક્ત નીચેનામાંથી બનેલો છે:

જ્યારે એક મોલ લેક્ટોઝનું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે જળવિભાજિત મિશ્રણમાં શું હોય છે?

દ્રાવણમાં $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગ્લુકોઝનું ઝડપી આંતરરૂપાંતરણ શું કહેવાય છે?

$D$-ગ્લુકોઝમાંથી મળતા $D$-ગ્લુકોપાયરેનોઝનાં બે બંધારણોને શું કહે છે?

ઇન્યુલિન માટે $(C_5H_{10}O_5)_n$ સૂત્રમાં $n$ નું મૂલ્ય આશરે કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo