જો એક ચતુર્ગુણિત (tetraploid) વનસ્પતિના પ્રદેહ (nucellus) માં $48$ રંગસૂત્રો હોય,તો અંડકોષ અને સહાયક કોષમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • A
    $48$ અને $48$
  • B
    $24$ અને $24$
  • C
    $24$ અને $48$
  • D
    $48$ અને $24$

Explore More

Similar Questions

અંડકોષ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓનું અંડક (ovule) કયામાંથી ઉદભવ્યું હોઈ શકે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ક્રિયાશીલ મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે?

મહાબીજાણુ માતૃકોષ $(MMC)$ ની પ્લોઈડી (ploidy) શું હોય છે?

વટાણામાં અંડક કેવા પ્રકારનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo