જો કોઈ સજીવ સમાન $Class$ (વર્ગ) માં હોય પરંતુ સમાન $Family$ (કુળ) માં ન હોય, તો તે સમાન ........... માં હોઈ શકે છે.

  • A
    $Genus$ (પ્રજાતિ)
  • B
    $Species$ (જાતિ)
  • C
    $Variety$ (વિવિધતા)
  • D
    $Order$ (ગોત્ર)

Explore More

Similar Questions

એક બલ્બના ફિલામેન્ટનો $100\, ^oC$ તાપમાને અવરોધ $100\, \Omega$ છે. જો તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005\, (^oC)^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ થશે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને ઓળખો.

બોરેઝોલની ક્રિયાશીલતા બેન્ઝિન કરતા વધારે છે,કારણ કે ...

$NaOH$ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે?

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા બલ્બનો અવરોધ ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo