જો $AB_2$ અને $XY$ (બંને ક્ષાર છે) ના સમાન કદના જલીય દ્રાવણો મિશ્ર કરવામાં આવે,તો $300 \ K$ તાપમાને નીચેનામાંથી કયું સંયોજન $AY_2$ ના અવક્ષેપ આપશે? (આપેલ છે: $AY_2$ માટે $K_{sp} (300 \ K \text{ પર}) = 5.2 \times 10^{-7}$)

  • A
    $3.6 \times 10^{-3} \ M \ AB_2, 5.0 \times 10^{-4} \ M \ XY$
  • B
    $2.0 \times 10^{-4} \ M \ AB_2, 0.8 \times 10^{-3} \ M \ XY$
  • C
    $2.0 \times 10^{-2} \ M \ AB_2, 2.0 \times 10^{-2} \ M \ XY$
  • D
    $1.5 \times 10^{-4} \ M \ AB_2, 1.5 \times 10^{-3} \ M \ XY$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.21 \times 10^{-6}$ છે. તેની મોલર દ્રાવ્યતા કેટલી છે?

$T(K)$ તાપમાને,બે આયનીય ક્ષારો $MX_2$ અને $MX$ ના $K_{sp}$ અનુક્રમે $5 \times 10^{-13}$ અને $1.6 \times 10^{-11}$ છે. $MX_2$ અને $MX$ ની મોલર દ્રાવ્યતાનો ગુણોત્તર કેટલો થાય?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_2B$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. $mol \cdot L^{-1}$ માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

$25\,\text{°C}$ તાપમાને $AgI$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-16}\,\text{mol}^2\,\text{L}^{-2}$ છે. $25\,\text{°C}$ તાપમાને $10^{-4}\,\text{N}$ $KI$ ના દ્રાવણમાં $AgI$ ની દ્રાવ્યતા આશરે કેટલી હશે? ($\text{mol L}^{-1}$ માં)

સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટના $0.002 \, M$ દ્રાવણના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે. શું આનાથી કોપર આયોડેટના અવક્ષેપન થશે?
(ક્યુપ્રિક આયોડેટ માટે $K_{sp} = 7.4 \times 10^{-8}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo