જો બળ $F$ સમય સાથે વધી રહ્યું હોય અને $t=0$ સમયે $F=0$ હોય,તો લપસવાનું (slipping) સૌ પ્રથમ ક્યાં શરૂ થશે?

  • A
    $2\,kg$ અને $1\,kg$ ની વચ્ચે
  • B
    $1\,kg$ અને જમીનની વચ્ચે
  • C
    $3\,kg$ અને $2\,kg$ ની વચ્ચે
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

બે ગ્રહોની ત્રિજ્યાઓ અનુક્રમે $R_1$ અને $R_2$ છે અને તેમની ઘનતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. તેમની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

આલ્કલી ધાતુઓને કારણે લાગેલી આગ ઓલવવા માટે નીચેનામાંથી શું વાપરી શકાય?

એક ઢળતી સપાટી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. આ ઢળતી સપાટી પરથી સ્થિર સ્થિતિમાંથી સરક્યા વિના ગબડતા એક નક્કર ગોળાનો રેખીય પ્રવેગ ........ જેટલો હોય છે.

$8\, kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. સપાટી દ્વારા બ્લોક પર લાગતા પરિણામી બળનું મૂલ્ય ......... $N$ હશે.

ધાતુના નિષ્કર્ષણ દરમિયાન નીચેનામાંથી કયા ઓક્સાઈડનું વોટર ગેસ દ્વારા રિડક્શન કરીને ધાતુ મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo