જો ચાર વિદ્યુતભારો $+12 \text{ nC}, -20 \text{ nC}, +32 \text{ nC}$ અને $-15 \text{ nC}$ ને $\sqrt{2} \text{ m}$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ પર મૂકવામાં આવે,તો આ ચાર વિદ્યુતભારોને કારણે ચોરસના કેન્દ્ર પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($\text{ V}$ માં)?

  • A
    $72$
  • B
    $81$
  • C
    $64$
  • D
    $36$

Explore More

Similar Questions

બિંદુ $A$ પરનું સ્થિતિમાન $-3 \ V$ છે અને બીજા બિંદુ $B$ પરનું સ્થિતિમાન $5 \ V$ છે. $5 \ mC$ ના વિદ્યુતભારને $B$ થી $A$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

$5 \ cm$ ત્રિજ્યા ધરાવતા એક ગોળીય કવચને તેની સપાટી પર $10 \ V$ ના સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. કવચના કેન્દ્ર પર સ્થિતિમાન ...... $V$ હશે.

$10\,\mu C$ ના વીજભાર ધરાવતા ત્રણ કણોને $10\,cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા .....$J$ છે. (આપેલ છે: $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,N\cdot m^2/C^2$)

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે, જેઓ એકબીજાથી $2L$ અંતરે છે। $C$ એ $A$ અને $B$ નું મધ્યબિંદુ છે। $+Q$ વિદ્યુતભારને અર્ધવર્તુળ $CSD$ પર $(W_1)$ અને રેખા $CBD$ પર $(W_2)$ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$r$ બાજુવાળા સમઘનના દરેક ખૂણે $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. સમઘનના કેન્દ્ર પરનું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે? ($\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo