જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં અવલોકિત વ્યતિકરણ ભાતમાં દરેક તરંગની તીવ્રતા $I_0$ હોય,તો કોઈ બિંદુ $P$ પર જ્યાં કળા તફાવત $\phi$ હોય,ત્યાં પરિણામી તીવ્રતા $I$ કેટલી હશે?

  • A
    $I = I_0 \cos \phi$
  • B
    $I = I_0 \cos^2 \phi$
  • C
    $I = I_0 (1 + \cos \phi)$
  • D
    $I = 2I_0 (1 + \cos \phi)$

Explore More

Similar Questions

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9 : 1$ છે. તેઓ વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ છે. પથ તફાવત $\lambda/6$ માટે પડદા પરના બિંદુએ તીવ્રતા $X$ છે. પથ તફાવત $\lambda/3$ માટે તે બિંદુએ તીવ્રતા કેટલી હશે? (આપેલ છે: $\cos 180^{\circ} = -1, \cos 30^{\circ} = \frac{\sqrt{3}}{2}$)

યંગના પ્રયોગમાં બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $1 : 25$ છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર,$\frac{I_{max}}{I_{min}}$ કેટલો થાય?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર શલાકા ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $B$ આગળ $2\pi$ છે. તો બિંદુ $B$ અને $A$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત શોધો.

Difficult
View Solution

જો $\frac{I_1}{I_2} = \frac{16}{1}$ હોય,તો $\frac{I_{\max}}{I_{\min}} = ?$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo