જો $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ કોઈ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_1$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલાઈને $\lambda_2$ થાય,તો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા બદલાઈને $E_2$ થાય છે. તો ધાતુનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

  • A
    $\frac{E_1 E_2 (\lambda_1 - \lambda_2)}{\lambda_1 \lambda_2}$
  • B
    $\frac{E_1 \lambda_1 - E_2 \lambda_2}{\lambda_1 - \lambda_2}$
  • C
    $\frac{E_1 \lambda_1 - E_2 \lambda_2}{\lambda_2 - \lambda_1}$
  • D
    $\frac{\lambda_1 \lambda_2 E_1 E_2}{\lambda_2 - \lambda_1}$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું હશે ($A$ માં)?

ઓક્સિજન સાથે મિશ્રિત હિલિયમનો ઉપયોગ શેની સારવારમાં થાય છે?

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 ~cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની પાવર અને હવામાં રાખવામાં આવે ત્યારે તેની પાવરનો ગુણોત્તર કેટલો થાય?

જો $a$ અને $b$ બે શૂન્યતર લંબ સદિશો હોય, તો સમીકરણો $a \cdot y = c$ (જ્યાં $c$ એ અદિશ છે) અને $a \times y = b$ નું સમાધાન કરતો સદિશ $y$ શું છે?

એક ધાતુની સપાટી પરથી આપાત પ્રકાશની આવૃત્તિઓ $v_1$ અને $v_2$ $(v_1 > v_2)$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે છે. જો બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1: n$ હોય,તો ધાતુની સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo