કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 ~cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની પાવર અને હવામાં રાખવામાં આવે ત્યારે તેની પાવરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2:3$
  • B
    $2:5$
  • C
    $3:5$
  • D
    $5:2$

Explore More

Similar Questions

'$r$' ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીને પાણીમાં ડૂબાડતા પાણી '$h$' ઊંચાઈ સુધી ચઢે છે. કેશિકા નળીમાં રહેલા પાણીનું દળ $5 \times 10^{-3} \ kg$ છે. હવે આ જ કેશિકા નળીને એવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે જેનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા $\sqrt{2}$ ગણું છે. કેશિકા નળી અને આ પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $45^{\circ}$ છે. હવે કેશિકા નળીમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ ($kg$ માં) કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,લાલ પ્રકાશની તરંગલંબાઇ $7800 \, \mathring{A}$ છે અને વાદળી પ્રકાશની તરંગલંબાઇ $5200 \, \mathring{A}$ છે. $n$ નું મૂલ્ય શોધો જેના માટે લાલ પ્રકાશની $n$ મી પ્રકાશિત શલાકા,વાદળી પ્રકાશની $(n + 1)$ મી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે:

$AB$ એક આયનીય ઘન પદાર્થ છે. $A^{+}$ અને $B^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $r_c$ અને $r_a$ છે. $AB$ ની લેટીસ ઉર્જા કોના પ્રમાણમાં છે?

નીચેનામાંથી કયું ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે?

જો $f:[2, \infty) \rightarrow B$ એ $f(x)=x^2-4x+5$ દ્વારા વ્યાખ્યાયિત હોય અને તે બાયજેક્શન (એક-એક અને વ્યાપ્ત) હોય,તો $B$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo