જો કોઈ તંત્ર પરનું પરિણામી બળ શૂન્ય હોય,તો:

  • A
    તેનું વેગમાન સંરક્ષિત રહે છે
  • B
    આપેલ તમામ
  • C
    તેની ગતિઊર્જા વધી શકે છે
  • D
    તેના ઘટક કણનો પ્રવેગ શૂન્યતર હોઈ શકે છે

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે
$(a)$ ઘોડો ખાલી અવકાશમાં ગાડી ખેંચી શકતો નથી અને દોડી શકતો નથી,
$(b)$ જ્યારે ઝડપથી જતી બસ અચાનક ઉભી રહે ત્યારે મુસાફરો તેમની સીટ પરથી આગળની તરફ ફેંકાય છે,
$(c)$ લૉન મોવરને ધકેલવા કરતાં ખેંચવું સરળ છે,
$(d)$ ક્રિકેટર કેચ પકડતી વખતે તેના હાથ પાછળની તરફ લઈ જાય છે.

$m$ દળનો એક બ્લોક ખરબચડા સમતલ પર $a$ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. જો બ્લોક અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો શરૂઆતથી $t$ સમય પછી બાહ્ય બળ દ્વારા આપવામાં આવતો પાવર કેટલો હશે?

પાંચ વ્યક્તિઓ $A, B, C, D$ અને $E$ એક $100 \, kg$ દળ ધરાવતી ગાડીને લીસી સપાટી પર ખેંચી રહ્યા છે અને ગાડી પૂર્વ દિશામાં $3 \, m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે વ્યક્તિ $A$ ખેંચવાનું બંધ કરે છે,ત્યારે તે પશ્ચિમ દિશામાં $1 \, m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે વ્યક્તિ $B$ ખેંચવાનું બંધ કરે છે,ત્યારે તે ઉત્તર દિશામાં $24 \, m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે માત્ર $A$ અને $B$ ગાડીને તેમની મૂળ દિશાઓમાં જ ખેંચે,ત્યારે ગાડીના પ્રવેગનું મૂલ્ય ............ $m/s^2$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$STATEMENT-1$: સપાટ જમીન પર ભારે વસ્તુને ધકેલવા કરતા ખેંચવી સરળ છે.
$STATEMENT-2$: ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્કમાં રહેલી બે સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo