જો રેખાઓની જોડી $ax^2 + 2hxy + by^2 = 0$ માંની એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો:

  • A
    $a^2 + b^2 = h^2$
  • B
    $(a + b)^2 = 4h^2$
  • C
    $a^2 + b^2 = 4h^2$
  • D
    $(a + b)^2 = h^2$

Explore More

Similar Questions

એક ગજિયા ચુંબકની કોઅર્સિવિટી (coercivity) $4 \times 10^3 \, A/m$ છે. તેને $12 \, cm$ લાંબા અને $60$ આંટા ધરાવતા સોલેનોઇડમાં મૂકીને તેને ડિમેગ્નેટાઇઝ (demagnetise) કરવાનું છે. સોલેનોઇડમાંથી પસાર કરવો પડતો પ્રવાહ . . . . . . $A$ છે.

એક સ્પેસશિપનું દળ $1000\,kg$ છે. તેને પૃથ્વીની સપાટી પરથી મુક્ત અવકાશમાં લોન્ચ કરવાનું છે. $g$ અને $R$ (પૃથ્વીની ત્રિજ્યા) ના મૂલ્યો અનુક્રમે $10\,m/s^2$ અને $6400\,km$ છે. આ કાર્ય માટે જરૂરી ઉર્જા કેટલી હશે?

યુરોપિયન સાહસિકોના આગમન પહેલાં ભારતમાં કયું શાકભાજી ગેરહાજર હતું?

જો $A = \begin{bmatrix} -8 & 5 \\ 2 & 4 \end{bmatrix}$ એ સમીકરણ $x^2 + 4x - p = 0$ નું સમાધાન કરતું હોય,તો $p$ ની કિંમત શોધો.

ધારો કે $S=\{x \in(-\pi, \pi): x \neq 0, \pm \frac{\pi}{2}\}$. ગણ $S$ માં સમીકરણ $\sqrt{3} \sec x+\operatorname{cosec} x+2(\tan x-\cot x)=0$ ના તમામ ભિન્ન ઉકેલોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo