જો દ્વિઘાત સમીકરણ $x^{2}-ax-8=0$ નું એક બીજ $-4$ હોય,તો $a = \ldots \ldots \ldots \ldots$.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $-4$
  • D
    $-2$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x-1} - \frac{x-1}{x+1} = \frac{5}{x}$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{9}{x-1} - \frac{2}{x-3} = \frac{5}{x+1}$

Difficult
View Solution

જો $x^{2} + bx - 12 = 0$ ના બીજ પૈકીનું એક બીજ $2$ હોય,તો બીજું બીજ ............ છે.

દ્વિઘાત સમીકરણો ઉકેલવા માટેનું સામાન્ય સૂત્ર કોણે આપ્યું હતું?

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $16x^{2} - 40x + \frac{k-1}{2} = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo