જો $720 \ K$ તાપમાને $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે $K = 48$ હોય,તો $2HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$ પ્રક્રિયા માટે તેનો સંતુલન અચળાંક શોધો.

  • A
    $0.0208$
  • B
    $48$
  • C
    $2304$
  • D
    $0.0416$

Explore More

Similar Questions

$HI$ ને બંધ નળીમાં $440\,^{\circ}C$ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવ્યું. આ તાપમાને $HI$ નું $22\%$ વિયોજન થયું હતું. આ વિયોજન માટે સંતુલન અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માં,$PCl_5$ અને $PCl_3$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.4 \ mol/L$ અને $0.2 \ mol/L$ છે. જો $K_c$ નું મૂલ્ય $0.5$ હોય,તો $Cl_2$ ની સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

નાઈટ્રોજનનો સૌથી ઓછો સ્થાયી ઓક્સાઈડ કયો છે?

આપેલ તાપમાને ${N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ${K_p = 35}$ છે. તે જ તાપમાને નીચેની પ્રક્રિયાઓ માટે ${K_p}$ ના મૂલ્યો ગણો:
$(i) \ 2NH_3(g) \rightleftharpoons N_2(g) + 3H_2(g)$
$(ii) \ \frac{1}{2}N_2(g) + \frac{3}{2}H_2(g) \rightleftharpoons NH_3(g)$

Difficult
View Solution

$25^{\circ} C$ તાપમાને નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકો આપેલા છે:
$2 A \rightleftharpoons B + C, K_{1} = 1.0$
$2 B \rightleftharpoons C + D, K_{2} = 16$
$2 C + D \rightleftharpoons 2 P, K_{3} = 25$
$25^{\circ} C$ તાપમાને $P \rightleftharpoons A + \frac{1}{2} B$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo