જો $HCF(a, b) = 25$ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ ન હોઈ શકે?

  • A
    $50$
  • B
    $105$
  • C
    $100$
  • D
    $25$

Explore More

Similar Questions

$\frac{7}{80}$ ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક મળે?

બહુપદી $(x+1)(x^2 - x - x^4 + 1)$ નો ઘાતાંક . . . . . . છે.

નીચે આપેલ પૂર્ણાકોના અવિભાજ્ય અવયવની રીતે ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો: $17, 23$ અને $29$.

$\pi$ એ કેવા પ્રકારની સંખ્યા છે?

જ્યારે $p(x) = 40x^2 + 11x - 63$ ને $x + 2$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo