બહુપદી $(x+1)(x^2 - x - x^4 + 1)$ નો ઘાતાંક . . . . . . છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $HCF(a, b) = 25$ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ ન હોઈ શકે?

$13, 23$ અને $31$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુ.સા.અ.) ....... છે.

જો બહુપદી $p(x) = x^3 + x^2 - 5x - 5$ ના બે શૂન્યો $\sqrt{5}$ અને $-\sqrt{5}$ હોય,તો ત્રીજું શૂન્ય . . . . . . છે.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. . . . . . . છે.

કોઈપણ ચાર ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા કોના વડે વિભાજ્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo