જો આસપાસનું તાપમાન $300 \ K$ હોય,તો $600 \ K$ તાપમાને ઠંડા પડવાનો દર $H$ છે. સમાન વાતાવરણમાં,$900 \ K$ તાપમાને ઠંડા પડવાનો દર કેટલો હશે?

  • A
    $\frac{16}{3} H$
  • B
    $2H$
  • C
    $3H$
  • D
    $\frac{2}{3} H$

Explore More

Similar Questions

એક ઇન્સ્યુલેટેડ નળાકાર પાત્રની ઉપરની સપાટી $0.6$ ઉત્સર્જકતા અને $1\, cm$ જાડાઈ ધરાવતી ડિસ્ક દ્વારા ઢંકાયેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેલનું પરિભ્રમણ કરાવીને તાપમાન જાળવવામાં આવે છે. જો ડિસ્કની ઉપરની સપાટીનું તાપમાન $127^\circ C$ હોય અને આસપાસનું તાપમાન $27^\circ C$ હોય,તો આસપાસમાં થતો વિકિરણ વ્યય કેટલો હશે? (લો $\sigma = \frac{17}{3} \times 10^{-8} \, W/m^2 K^4$)

એક કૃષ્ણ પદાર્થ (black body) $T \ K$ જેટલા ઊંચા તાપમાને $E \ W/m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટાડીને $\frac{T}{2} \ K$ કરવામાં આવે,ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી થશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $T \text{ K}$ ના ઊંચા તાપમાને $E \text{ W/m}^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટાડીને $\left(\frac{T}{2}\right) \text{ K}$ કરવામાં આવે, ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી હશે?

એક પદાર્થ $400^{\circ}C$ તાપમાને છે. તે કયા તાપમાને બમણી ઝડપે ઉર્જાનું ઉત્સર્જન કરશે? આસપાસનું તાપમાન નગણ્ય ગણી શકાય.

સૌર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo