જો રેખીય $S.H.M.$ નો કંપવિસ્તાર ઘટાડવામાં આવે,તો:

  • A
    તેનો આવર્તકાળ અને કુલ ઉર્જા વધશે
  • B
    તેનો આવર્તકાળ વધશે અને કુલ ઉર્જા ઘટશે
  • C
    તેનો આવર્તકાળ અને કુલ ઉર્જા ઘટશે
  • D
    તેનો આવર્તકાળ બદલાશે નહીં પરંતુ કુલ ઉર્જા ઘટશે

Explore More

Similar Questions

રેખીય સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થિતિઊર્જા વિધેય $V(x) = k x^{2} / 2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $k$ એ ઓસિલેટરનો બળ અચળાંક છે. $k = 0.5 \; N m^{-1}$ માટે,$V(x)$ વિરુદ્ધ $x$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાબિત કરો કે આ સ્થિતિમાન હેઠળ ગતિ કરતા $1 \; J$ કુલ ઊર્જા ધરાવતા કણે $x = \pm 2 \; m$ પર પહોંચતા 'પાછા ફરવું' પડે છે.

એક પદાર્થ $S$.$H$.$M$. કરી રહ્યો છે. સ્થાનાંતર '$x$' અને '$y$' પર તેની સ્થિતિ ઊર્જા અનુક્રમે '$P_1$' અને '$P_2$' છે. સ્થાનાંતર $(x+y)$ પર સ્થિતિ ઊર્જા કેટલી હશે?

$1\,kg$ દળ ધરાવતો એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $t$ સેકન્ડે તેનું સ્થાનાંતર $y$ ($cm$ માં) $y = 6\sin(100t + \pi/4)$ દ્વારા આપવામાં આવે છે. તેની મહત્તમ ગતિઊર્જા ..... $J$ છે.

જ્યારે કણ તેના અંતિમ બિંદુથી અડધા અંતરે હોય ત્યારે સરળ આવર્ત દોલકની સ્થિતિ ઊર્જા કેટલી હોય?

કંપન ગતિ કયા પ્રકારની ઉર્જા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo