જો ઉપવલય $\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1$ $(a>b)$ ના સહાયક વર્તુળનું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતા બમણું હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\frac{\sqrt{3}}{2}$
  • C
    $\frac{1}{\sqrt{3}}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

$x = y^2 - 1$ અને $x = |y| \sqrt{1 - y^2}$ વક્રો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

એક વાહક તારનું માળખું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે જે કાગળની અંદરની તરફ નિર્દેશિત છે. ચુંબકીય ક્ષેત્ર અચળ દરે વધી રહ્યું છે. તાર $AB$ અને $CD$ માં પ્રેરિત પ્રવાહની દિશાઓ કઈ છે?

$C$,$Si$ અને $Ge$ માટે કેટેનેશન ગુણધર્મનો ક્રમ $Ge < Si < C$ છે. તો $C-C$,$Si-Si$ અને $Ge-Ge$ બંધ માટે બંધ ઊર્જા $\left( kJ \ mol^{-1} \right)$ અનુક્રમે નીચેનામાંથી કઈ હશે?

વર્તુળ $r = \sqrt{3} \sin \theta + \cos \theta$ ની ત્રિજ્યા કેટલી છે?

ભૂંજન (Roasting) પ્રક્રિયામાં સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo