જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય,તો

  • A
    વર્તુળનું ક્ષેત્રફળ $>$ ચોરસનું ક્ષેત્રફળ
  • B
    વર્તુળનું ક્ષેત્રફળ $=$ ચોરસનું ક્ષેત્રફળ
  • C
    વર્તુળનું ક્ષેત્રફળ $ < $ ચોરસનું ક્ષેત્રફળ
  • D
    વર્તુળ અને ચોરસના ક્ષેત્રફળ વચ્ચેના સંબંધ વિશે કંઈ ચોક્કસ કહી શકાય નહીં.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,છાયાંકિત ભાગ એક પ્લોટમાં ફૂલનો ક્યારો દર્શાવે છે. જો $m \angle O = 90^\circ$,$OB = 21 \, \text{m}$ અને $OD = 14 \, \text{m}$ હોય,તો ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ $\text{m}^2$ માં શોધો.

Difficult
View Solution

બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $25: 36$ છે. તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થાય?

એક વર્તુળમાં,બે અલગ-અલગ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:4$ છે. તો તે લઘુવૃત્તાંશ માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાઓનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ થાય.

એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓ $15 \, m$,$16 \, m$ અને $17 \, m$ છે. ખેતરના ત્રણ ખૂણાઓ પર એક ગાય,એક ભેંસ અને એક ઘોડાને $7 \, m$ લાંબા દોરડા વડે અલગ-અલગ બાંધવામાં આવ્યા છે જેથી તેઓ ખેતરમાં ચરી શકે. ખેતરનો કેટલો ભાગ ત્રણેય પ્રાણીઓ દ્વારા ચરી શકાતો નથી તે શોધો.

Difficult
View Solution

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $10.5 \, cm$ છે. તો,તેમના પરિઘો વચ્ચેનો તફાવત $\ldots \ldots \ldots \, cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo