બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $25: 36$ છે. તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5: 6$
  • B
    $6: 5$
  • C
    $25: 36$
  • D
    $36: 25$

Explore More

Similar Questions

વર્તુળ $\odot(O, r)$ નું ક્ષેત્રફળ $240 \, cm^2$ છે. $\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $45^\circ$ માપનો ખૂણો આંતરે છે. તો,લઘુ વૃત્તાંશ $OACB$ નું ક્ષેત્રફળ $\dots \dots \dots \, cm^2$ થાય.

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $10.5 \, cm$ છે. તો,તેમના પરિઘો વચ્ચેનો તફાવત $\ldots \ldots \ldots \, cm$ છે.

Difficult
View Solution

$42 \, cm$ વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

$21 \, cm$ ત્રિજ્યા અને $120^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

$d \text{ cm}$ વ્યાસ ધરાવતા ગોળાકાર પૈડાં દ્વારા એક પરિભ્રમણમાં કાપેલું અંતર $2 \pi d \text{ cm}$ છે,તે સાચું છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo