જો બે વિતરણોના વિચલન ગુણાંક $60$ અને $70$ હોય અને તેમના પ્રમાણિત વિચલનો અનુક્રમે $21$ અને $16$ હોય,તો તેમના સમાંતર મધ્યકો અનુક્રમે કેટલા થાય?

  • A
    $35, 22.85$
  • B
    $32, 25.85$
  • C
    $35, 28.25$
  • D
    $35, 25.25$

Explore More

Similar Questions

$5$ કદના બે ડેટા સેટ માટે,વિચરણ $4$ અને $5$ આપેલ છે અને અનુરૂપ મધ્યક અનુક્રમે $2$ અને $4$ છે. સંયુક્ત ડેટા સેટનું વિચરણ શોધો.

ધારો કે સાત અવલોકનો $2, 4, \alpha, 8, \beta, 12, 14$ (જ્યાં $\alpha < \beta$) નો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. તો તે દ્વિઘાત સમીકરણ જેના બીજ $3\alpha + 2$ અને $2\beta + 1$ હોય તે શોધો:

જો બે વિતરણોના વિચલન ગુણાંક $40$ અને $20$ હોય અને તેમના વિચરણ અનુક્રમે $144$ અને $64$ હોય,તો તેમના સમાંતર મધ્યકોનો મધ્યક કેટલો થાય?

માહિતી $35, 12, 21, 24, 15, 7, 16, 12, 30, 32, 13, 17$ નો વિસ્તાર શોધો.

બે વિતરણોના વિચલન ગુણાંક $60$ અને $70$ છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે $21$ અને $16$ છે,તો તેમના મધ્યક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo