જો પાણીની સંકોચનક્ષમતા (compressibility) પ્રતિ એકમ વાતાવરણીય દબાણે $\sigma$ હોય,તો $P$ વાતાવરણીય દબાણને કારણે કદ $V$ માં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $\sigma P/V$
  • B
    $\sigma PV$
  • C
    $\sigma /PV$
  • D
    $\sigma V/P$

Explore More

Similar Questions

હિંદ મહાસાગરની સરેરાશ ઊંડાઈ લગભગ $3000\; m$ છે. સમુદ્રના તળિયે પાણીનું આંશિક સંકોચન,$\Delta V / V,$ ગણો,આપેલ છે કે પાણીનો બલ્ક મોડ્યુલસ $2.2 \times 10^{9}\; N m^{-2}$ છે. ($g = 10\; m s^{-2}$ લો)

અદબનીય પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ (Bulk Modulus) કેટલું હોય છે?

$200 \ m$ ઊંડા તળાવમાં પડતો એક દડો તળિયે પહોંચતા તેના કદમાં $0.1\%$ નો ઘટાડો અનુભવે છે. દડાના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ (Bulk Modulus) કેટલો હશે?

એવું જોવા મળ્યું છે કે $100 \, kPa$ ના દબાણમાં વધારો થવાથી પાણીના ચોક્કસ કદમાં તેના મૂળ કદના $5 \times 10^{-3}$ ટકા જેટલો ઘટાડો થાય છે. તો પાણીમાં અવાજની ઝડપ આશરે .... $m/s$ છે (પાણીની ઘનતા $10^3 \, kg/m^3$)

પાત્રમાં રહેલા પ્રવાહીના $200\,L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો ............ $kPa$ છે. (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100\,MPa$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo