જો પ્રક્રિયા $Fe(OH)_{3(s)} \rightleftharpoons Fe^{3+}_{(aq)} + 3OH^{-}_{(aq)}$ માં $OH^{-}$ આયનોની સાંદ્રતા $1/4$ ગણી ઘટાડવામાં આવે,તો $Fe^{3+}$ ની સંતુલન સાંદ્રતા $......$ ગણી વધશે.

  • A
    $64$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AX_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. તેની દ્રાવ્યતા ($mol / L$ માં) કેટલી છે?

$PbI_2$ ની દ્રાવ્યતા શોધો જો તેનો દ્રાવ્યતા ગુણાકાર $7.0 \times 10^{-9}$ હોય.

જ્યારે $H_2S$ વાયુને $Mn^{2+}$,$Ni^{2+}$,$Cu^{2+}$ અને $Hg^{2+}$ આયનો ધરાવતા એસિડિક જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કોના અવક્ષેપ મળશે?

$pH = 3$ પર નિર્બળ એસિડ $(AB)$ ના ક્ષારની દ્રાવ્યતા $Y \times 10^{-3} \ mol \ L^{-1}$ છે. $Y$ નું મૂલ્ય શોધો. (આપેલ છે કે $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp}) = 2 \times 10^{-10}$ અને $HB$ નો આયનીકરણ અચળાંક $(K_{a}) = 1 \times 10^{-8}$ છે.)

જો આયનીય ગુણાકાર નીચેનામાંથી શું હોય તો અવક્ષેપન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo