જો $79507$ નું ઘનમૂળ $43$ હોય,તો $\sqrt[3]{79.507} + \sqrt[3]{0.079507} + \sqrt[3]{0.000079507}$ ની કિંમત શોધો.

  • A
    $47.73$
  • B
    $0.4773$
  • C
    $477.3$
  • D
    $4.773$

Explore More

Similar Questions

$16.02 \times 0.001 = ?$

એક સંખ્યાના ત્રણ-સપ્તમાંશના એક-ચતુર્થાંશના બે-પંચમાંશ ભાગ $15$ છે. તો તે સંખ્યાના અડધા કેટલા થાય?

જો $m^{n} = 169$ હોય,તો $(m+1)(n-1)$ ની કિંમત શું થાય?

જો $\sqrt{5} = 2.236$ હોય,તો $\frac{\sqrt{5}}{2} + \frac{5}{3 \sqrt{5}} - \sqrt{45}$ ની કિંમત શું થાય?

જો બે વાસ્તવિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો $41$ હોય અને તેમનો સરવાળો $9$ હોય,તો આ બે સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo