જો કણનું સ્થાનાંતર સમીકરણ $y = A\sin PT + B\cos PT$ દ્વારા દર્શાવવામાં આવે,તો કણ કઈ ગતિ કરે છે?

  • A
    નિયમિત વર્તુળાકાર ગતિ
  • B
    નિયમિત લંબગોળ ગતિ
  • C
    સરળ આવર્ત ગતિ $(SHM)$
  • D
    સુરેખ ગતિ

Explore More

Similar Questions

એક કણ $T$ આવર્તકાળ અને $a$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. અંતિમ સ્થાનથી $a/2$ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયગાળા દરમિયાન કણનો સરેરાશ વેગ કેટલો હશે?

સમીકરણો $y = 2A \cos^2 \omega t$ અને $y = A (\sin \omega t + \sqrt{3} \cos \omega t)$ બે કણોની ગતિ દર્શાવે છે.

$SHM$ નો કંપવિસ્તાર વ્યાખ્યાયિત કરો અને એક જ આકૃતિમાં બે અલગ-અલગ કંપવિસ્તાર ધરાવતા બે અલગ-અલગ $SHM$ દોરો.

જો સરળ આવર્તગતિનું સમીકરણ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ હોય,તો તેનો આવર્તકાળ $\text{sec}$ માં કેટલો થાય?

સરળ આવર્ત ગતિનું સમીકરણ $X = 0.34 \cos(3000t + 0.74)$ છે,જ્યાં $X$ અને $t$ અનુક્રમે $mm$ અને $sec$ માં છે. ગતિની આવૃત્તિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo