જો બિંદુઓ $(a \cos \theta, a \sin \theta)$ અને $(a \cos \phi, a \sin \phi)$ વચ્ચેનું અંતર $2a$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

  • A
    $2n\pi \pm \pi + \phi, n \in Z$
  • B
    $n\pi + \frac{\pi}{2} + \phi, n \in Z$
  • C
    $n\pi - \phi, n \in Z$
  • D
    $2n\pi + \phi, n \in Z$

Explore More

Similar Questions

સામાન્ય આંખ માટે,આંખનો કોર્નિયા $40 \ D$ ની કન્વર્જિંગ પાવર પૂરી પાડે છે અને કોર્નિયાની પાછળ રહેલા આંખના લેન્સની ન્યૂનતમ કન્વર્જિંગ પાવર $20 \ D$ છે. આ માહિતીનો ઉપયોગ કરીને,રેટિના અને કોર્નિયા-આઈ લેન્સ વચ્ચેનું અંતર અંદાજે ......... $cm$ હોઈ શકે છે.

જો $\cos ^{-1}\left(\frac{y}{b}\right)=2 \log \left(\frac{x}{2}\right)$, જ્યાં $x>0$, તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

એક સમતલ $\pi$ એ $Z$-અક્ષ અને $X$-અક્ષ પર અનુક્રમે $3$ અને $4$ ના અંતઃખંડો બનાવે છે. જો $\pi$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો તેનું સમીકરણ શું છે?

એક ધાતુ નાઈટ્રેટ $KI$ સાથે પ્રક્રિયા કરીને કાળા રંગના અવક્ષેપ આપે છે,જે વધુ પ્રમાણમાં $KI$ ઉમેરતા નારંગી રંગના દ્રાવણમાં ફેરવાય છે. ધાતુ નાઈટ્રેટનો કેટાયન કયો છે?

$m$ દળ અને $l$ લંબાઈની એક દોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત પરથી લટકે છે. દોરીમાં તરંગ ઉપરની તરફ ગતિ કરે છે. $v_A$ અને $v_B$ એ અનુક્રમે બિંદુ $A$ અને $B$ પર તરંગની ઝડપ છે. તો $v_B$ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo