જો સમય $t$ પર કણના વેગનું સમીકરણ $v = at + \frac{b}{t+c}$ હોય,તો $a, b, c$ ના પરિમાણો અનુક્રમે શું થશે?

  • A
    $LT^{-2}, L, T$
  • B
    $L^2, L, T$
  • C
    $LT^{-2}, LT, L$
  • D
    $L, LT, L^2$

Explore More

Similar Questions

એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરી રહ્યો છે. તેના પર લાગતું સ્નિગ્ધ અવમંદન બળ તેના વેગના સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

$m$ દળ અને $E$ ઉર્જા ધરાવતા કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $h / \sqrt{2 m E}$ છે. પ્લાન્કના અચળાંક $h$ નું પારિમાણિક સૂત્ર શું છે?

મુક્ત અવકાશની પરમિયેબિલિટી $\mu_0$ નું પારિમાણિક સૂત્ર શું છે?

ધ્વનિના વેગનું પારિમાણિક સૂત્ર શું છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$યાદી $II$
$A$. સ્પ્રિંગ અચળાંક$I$. $(T^{-1})$
$B$. કોણીય ઝડપ$II$. $(MT^{-2})$
$C$. કોણીય વેગમાન$III$. $(ML^2)$
$D$. જડત્વની ચાકમાત્રા$IV$. $(ML^2T^{-1})$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo