જો અચળ ન હોય તેવા વિધેય $f(x)$ નો આલેખ બિંદુ $(3,4)$ ની સાપેક્ષમાં સંમિત હોય,તો $\sum\limits_{r = 0}^6 {f(r) + f(3)}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $32$
  • B
    $40$
  • C
    $24$
  • D
    $64$

Explore More

Similar Questions

વિધેય $f: R \to R$ ધ્યાનમાં લો,જ્યાં $f(x + a) = \frac{1}{2} + \sqrt{f(x) - f^2(x)}$,અને $a$ એ વાસ્તવિક અચળાંક છે. તો $f(x)$ કેવું વિધેય હોવું જોઈએ?

જો $f(x) = \cos (\log x)$ હોય,તો $f(x)f(4) - \frac{1}{2}\left[ f\left( \frac{x}{4} \right) + f(4x) \right]$ ની કિંમત શોધો.

$[t]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને જ્યારે $m \in \mathbb{Z}$ હોય ત્યારે $[t - m] = [t] - m$ થાય છે. જો $k = 2[2x - 1] - 1$ અને $3[2x - 2] + 1 = 2[2x - 1] - 1$ હોય,તો $f(x) = [k + 5x]$ નો વિસ્તાર શોધો.

ધારો કે $f: [-2, 2] \rightarrow R$ એ $f(x) = \begin{cases} -1, & -2 \leq x \leq 0 \\ x - 1, & 0 < x \leq 2 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો ગણ $\{x \in [-2, 2] : x \leq 0 \text{ અને } f(|x|) = x\}$ એ કોના બરાબર છે?

જો $f(x)=3[x]+\{x+1\}$ હોય,જ્યાં $[x]$ એ $x$ નું મહત્તમ પૂર્ણાંક વિધેય છે અને $\{x\}$ એ $x$ નું અપૂર્ણાંક ભાગ વિધેય છે,તો $f(-1.32)=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo