જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $18.2 \times 10^{-25} \ J$ હોય,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $nm$ માં કેટલી થાય? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \ kg$; $h = 6.626 \times 10^{-34} \ J \ s$)

  • A
    $182$
  • B
    $728$
  • C
    $364$
  • D
    $1092$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બોહરની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનના તરંગની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થશે?

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda)$ આપાત વિકિરણની આવૃત્તિ $(v)$ સાથે કેવી રીતે બદલાય છે,[$v_0$ એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે]:

નીચેનો આલેખ બે કણો $A$ અને $B$ માટે $\frac{1}{\sqrt{K.E.}}$ ના વિધેય તરીકે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ દર્શાવે છે. તેમના દળ ($m_A$ અને $m_B$) વચ્ચેનો સાચો સંબંધ ઓળખો.

હિલિયમ અને નિયોનનું પરમાણ્વીય દળ અનુક્રમે $4.0$ અને $20.0 \ amu$ છે. $-73^{\circ} C$ તાપમાને હિલિયમ વાયુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ $727^{\circ} C$ તાપમાને નિયોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કરતા $M$ ગણી છે. $M$ નું મૂલ્ય શોધો.

હાઇડ્રોજન પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની વિભાજન ઉર્જા $3.4 \ eV$ છે. જો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $0.53 \ \mathring{A}$ હોય,તો આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ($\mathring{A}$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo