જો રેખા $2x + 3y = 5$ અને $y = mx + c$ સમાંતર હોય,તો:

  • A
    $m = 2/3, c = 5$
  • B
    $m = -2/3, c = 5$
  • C
    $m = -2/3, c = \text{કોઈપણ વાસ્તવિક સંખ્યા}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

તે રેખાઓનું સમીકરણ લખો જેના માટે $\tan \theta = \frac{1}{2}$ છે,જ્યાં $\theta$ એ રેખાનો ઢાળકોણ છે અને $y$-અંતઃખંડ $-\frac{3}{2}$ છે.

$y$-અક્ષ પર $-1$ જેટલો અંતઃખંડ કાપતી અને અક્ષો સાથે સમાન નતિ ધરાવતી રેખાઓના સમીકરણો કયા છે?

$x$-અક્ષ અને બિંદુઓ $(3, -1)$ અને $(4, -2)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

બિંદુઓ $(1, 3)$ અને $(5, 1)$ એ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓ છે. અન્ય બે શિરોબિંદુઓ રેખા $y = 2x + c$ પર આવેલા છે,તો $c$ ની કિંમત શોધો.

$(1, -2)$ માંથી પસાર થતી અને $y$-અક્ષને લંબ રેખાનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo