જો રેખા $2x - y - 4 = 0$ એ બિંદુઓ $(2, -1)$ અને $(1, -4)$ ને જોડતા રેખાખંડને બિંદુ $(a, b)$ આગળ $m:n$ ગુણોત્તરમાં વિભાજિત કરે,તો $4(a - b(\frac{m}{n})^2) = $

  • A
    -$5$
  • B
    $14$
  • C
    $11$
  • D
    $10$

Explore More

Similar Questions

બિંદુઓ $(3, -1)$ અને $(3, 4)$ ને જોડતા રેખાખંડનું $2 : 3$ ના ગુણોત્તરમાં બર્હીવિભાજન કરતા બિંદુના યામ શોધો.

બિંદુઓ $A(1, 1)$,$B(-2, 7)$ અને $C(3, -3)$ . . . . . . છે.

જો બિંદુઓ $A(a, b)$ અને $B(c, d)$ ને જોડતો રેખાખંડ ઉગમબિંદુ આગળ $\theta$ ખૂણો આંતરતો હોય,તો $\cos \theta$ બરાબર શું થાય?

સમાંતરબાજુ ચતુષ્કોણના ક્રમમાં લીધેલા ત્રણ શિરોબિંદુઓ $(-1, -6)$,$(2, -5)$ અને $(7, 2)$ છે. ચોથું શિરોબિંદુ કયું છે?

જો બિંદુઓ $(x, 2)$ અને $(3, 4)$ વચ્ચેનું અંતર $2$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo