જો માહિતી $1, 1+d, 1+2d, \ldots, 1+100d$ $(d > 0)$ નું તેમના મધ્યકથી સરેરાશ વિચલન $255$ હોય,તો $d$ ની કિંમત શોધો:

  • A
    $10.1$
  • B
    $10.2$
  • C
    $10.3$
  • D
    $10.4$

Explore More

Similar Questions

જો $a_0, a_1, \ldots, a_{11}$ એ સામાન્ય તફાવત $d$ સાથે સમાંતર શ્રેણીમાં હોય,તો તેમના સમાંતર મધ્યકથી તેમનું સરેરાશ વિચલન શું થાય?

સંખ્યાઓ $3, 4, 5, 6, 7$ નું સરેરાશ વિચલન શોધો.

અસતત માહિતી $2, 3, 5, 7, 11, 13, 17, 19, 22$ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
વર્ગ અંતરાલ$0-4$$4-8$$8-12$$12-16$$16-20$
આવૃત્તિ$4$$6$$8$$5$$2$

અસતત માહિતી $2, 7, 5, 6, 4, 3, 11, 17, 8$ નો સમાંતર મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo