જો અનંત મંદતાએ $NaCl$,$KCl$,અને $NaOH$ ની મોલર વાહકતા ($S \ cm^2 \ mol^{-1}$ માં) અનુક્રમે $126$,$150$,અને $250$ હોય,તો $KOH$ ની મોલર વાહકતા ($S \ cm^2 \ mol^{-1}$ માં) કેટલી થાય?

  • A
    $526$
  • B
    $226$
  • C
    $26$
  • D
    $274$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પરિબળ પર ઇલેક્ટ્રોનિક વાહકતા આધાર રાખતી નથી?

જો $1 \ M$ બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય અને બેન્ઝોએટ આયન તથા $H^{+}$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42$ અને $288.42 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............. $\%$ છે.

$25^{\circ} C$ તાપમાને $KCl$ ના સેન્ટિમોલર દ્રાવણની વાહકતા $0.0210 \, \Omega^{-1} cm^{-1}$ છે અને તે દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $25^{\circ} C$ તાપમાને $60 \, \Omega$ છે. કોષ અચળાંકનું મૂલ્ય $......... \, cm^{-1}$ છે.

$NH_4OH$ ની સીમિત મોલર વાહકતા [એટલે કે,$\Lambda ^o_{m(NH_4OH)}$] કોના બરાબર છે?

ધાતુઓ અને અધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo