જો બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\hat{i}-\hat{j}+2 \hat{k}$ હોય,તો $\overrightarrow{BA}$ ની દિશામાં અને $\overrightarrow{AB}$ ની દિશામાં એકમ સદિશ શોધો.

  • A
    $\frac{1}{\sqrt{14}}(3 \hat{i}+2 \hat{j}+\hat{k})$
  • B
    $\frac{1}{\sqrt{26}}(-\hat{i}-4 \hat{j}+3 \hat{k})$
  • C
    $\frac{1}{\sqrt{26}}(-3 \hat{i}-4 \hat{j}+\hat{k})$
  • D
    $\frac{1}{\sqrt{22}}(3 \hat{i}-4 \hat{j}+3 \hat{k})$

Explore More

Similar Questions

જો સદિશની લંબાઈ $21$ હોય અને દિશા ગુણોત્તર $2, -3, 6$ હોય,તો તેના દિશા કોસાઇન શું થાય?

એક સદિશ $\vec{r}$ નું માન $14$ છે અને દિશા ગુણોત્તર $2, 3, -6$ છે. જો $\vec{r}$ એ $x$-અક્ષ સાથે લઘુકોણ બનાવતો હોય,તો $\vec{r}$ ના દિકકોસાઈન અને ઘટકો શોધો.

જો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકમ સદિશો હોય અને $|\overrightarrow{a}+\overrightarrow{b}|=1$ હોય,તો $|\overrightarrow{a}-\overrightarrow{b}|$ ની કિંમત શોધો.

આકૃતિમાં,એક સદિશ $x$ એ સમીકરણ $x - w = v$ નું સમાધાન કરે છે. તો $x =$

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ સદિશો એવા હોય કે જેથી $|\vec{a}|=3, |\vec{b}|=5, |\vec{c}|=7$ થાય,તો $|\vec{a}-\vec{b}|^2+|\vec{b}-\vec{c}|^2+|\vec{c}-\vec{a}|^2$ ની કિંમત શેનાથી વધતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo