જો પૃથ્વીની ત્રિજ્યા $2 \%$ ઘટે અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે:

  • A
    $2 \%$ ઘટશે
  • B
    $4 \%$ ઘટશે
  • C
    $2 \%$ વધશે
  • D
    $4 \%$ વધશે

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના અડધા જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

$Assertion$ (વિધાન) : ટેનિસનો દડો મેદાનો કરતા પહાડો પર વધુ ઊંચે ઉછળે છે.
$Reason$ (કારણ) : પહાડ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીની સપાટી કરતા વધારે હોય છે.

પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેની સપાટી પરના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે?

જો પૃથ્વીનું દળ $25 \%$ ઘટે અને તેની ત્રિજ્યા $50 \%$ વધે,તો તેની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ લગભગ ......... $\%$ જેટલો ઘટશે.

પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષણીય પ્રવેગ કેટલો હશે? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo