જો બે તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $4 : 3$ હોય,તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $16:18$
  • B
    $18:16$
  • C
    $49:1$
  • D
    $1:49$

Explore More

Similar Questions

વિધાન-$1$: $y_1(x, t) = 2a \sin(\omega t - kx)$ અને $y_2(x, t) = a \sin(2\omega t - 2kx)$ સમીકરણો દ્વારા આપવામાં આવતા બે લંબગત તરંગોની તીવ્રતા સમાન હશે.
વિધાન-$2$: સમાન માધ્યમમાં આપેલી આવૃત્તિના તરંગોની તીવ્રતા માત્ર કંપવિસ્તારના વર્ગના પ્રમાણમાં હોય છે.

બિંદુ સ્ત્રોતથી $4 \,m$ અંતરે આવેલા બિંદુએ ધ્વનિની તીવ્રતાનું સ્તર $10 \,dB$ છે,તો તે જ સ્ત્રોતથી $2 \,m$ અંતરે ધ્વનિનું સ્તર ........ $dB$ હશે.

દસ સમાન ધ્વનિના સ્ત્રોતો ધ્યાનમાં લો,જે બધા સમાન આવૃત્તિ ધરાવે છે પરંતુ તેમના કળા તફાવત (phase angles) યાદચ્છિક (random) છે. જો દરેક સ્ત્રોતની સરેરાશ તીવ્રતા $I_0$ હોય,તો આ દસ સ્ત્રોતોને કારણે મળતી સરેરાશ પરિણામી તીવ્રતા $I$ કેટલી હશે?

એક સંગીતનું સાધન $P$ એ $n$ આવૃત્તિ અને $A_P$ કંપવિસ્તારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. બીજું સંગીતનું સાધન $Q$ એ $\frac{n}{4}$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. $P$ અને $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોની ઊર્જા સમાન છે. જો $P$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર $A_P$ હોય,તો $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે ($A_P$ માં)?

જેમ તરંગ પ્રસરણ પામે છે તેમ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo