જો સમતલમાં બે લંબ રેખાઓથી બિંદુ $P$ ના અંતરનો સરવાળો $1$ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

  • A
    સમબાજુ ચતુષ્કોણ
  • B
    વર્તુળ
  • C
    સીધી રેખા
  • D
    સીધી રેખાઓની જોડી

Explore More

Similar Questions

એક કેરિયર સિગ્નલ $60 \sin(2\pi \times 10^6 t)$ નો ઉપયોગ ઓડિયો સિગ્નલ $15 \sin(300\pi t)$ ને મોડ્યુલેટ કરવા માટે થાય છે. મોડ્યુલેશનની ઊંડાઈ .........$\%$ છે.

નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી?

સપુષ્પી વનસ્પતિઓમાં,જીર્ણતા (Senescence) એ એક સક્રિય કોષીય પ્રક્રિયા છે જે વૃદ્ધિ અને કાર્યનું સૂચન કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

$\int e^x \left( \frac{2+\sin 2x}{1+\cos 2x} \right) dx$ ની કિંમત શોધો.

આણંદમાં કઈ મુખ્ય ડેરી આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo