જો છેદિકાઓ $y = m_r x; r = 1, 2, 3$ એ રેખા $x + y = 1$ પર સમાન અંતઃખંડ કાપે,તો $1 + m_1, 1 + m_2, 1 + m_3$ એ શેમાં છે?

  • A
    $A.P.$
  • B
    $G.P.$
  • C
    $H.P.$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને અક્ષો પરના તેના અંતઃખંડો શોધો: $3x + 2y - 12 = 0$.

જો સુરેખા $4x + 3y + 2 = 0$ નું અભિલંબ સ્વરૂપ $x \cos \alpha + y \sin \alpha = p$ હોય અને તેનું અંતઃખંડ સ્વરૂપ $\frac{x}{a} + \frac{y}{b} = 1$ હોય,તો $\frac{p \sec \alpha}{ab} = $

$A(-5, -4)$ માંથી પસાર થતી એક રેખા $x + 3y + 2 = 0$,$2x + y + 4 = 0$ અને $x - y - 5 = 0$ ને અનુક્રમે $B$,$C$ અને $D$ માં મળે છે. જો $\left( \frac{15}{AB} \right)^2 + \left( \frac{10}{AC} \right)^2 = \left( \frac{6}{AD} \right)^2$ હોય,તો રેખાનું સમીકરણ શોધો.

$(-1, 1)$ માંથી પસાર થતી અને $2x + 3y + 4 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શું છે?

જે રેખાનું અક્ષોની વચ્ચેનું મધ્યબિંદુ $({x_1}, {y_1})$ હોય,તેનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo